Telegram Group Search
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

♦️તારીખ:- 13/5/2022

♦️ ઇતિહાસ માં આજ નો દિવસ:-

🔳૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું બાંધકામ પુર્ણ થયું.

🔳૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી ચાર એન્જીન વાળું વિમાન  ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી.

🔳૧૯૫૮ – વેલક્રો નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ)

🔳૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.

🔳૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને જાપાને, ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.

♦️જન્મ:-

🍫૧૯૧૮ – 'ટી.બાલાસરસ્વતી  
ભારતનાટ્યમ નૃત્યકાર

♦️ અવસાન:-

🌹૨૦૦૧ – આર.કે.નારાયણ 
ભારતીય નવલકથાકાર

Mehul Pandya


🍁 join:- @gyaanganga🔥🔥🔥
મિત્રો આજે ભારત ના વડાપ્રધાનો વિશે થોડી માહિતી મેળવીશું.

💠ભારતના પ્રથમ વડાપ્રધાન
🔺જવાહરલાલ નેહરુ

💠હાલ વડાપ્રધાન કેટલામાં વડાપ્રધાન?*
🔺15 (મોદી જી)

💠સૌથી ઓછા સમય વડાપ્રધાન પડે રહેનાર
🔺અટલબિહારી વાજપેયી

💠સૌપ્રથમ વાર અવિશ્વાસ નો પ્રસ્તાવ....
🔺જવાહરલાલ નહેરુ

💠સૌથી વધુ વખત અવિશ્વાસ નો પ્રસ્તાવ કોના પર?
🔺ઇન્દિરા ગાંધી

💠સૌ પ્રથમવાર મહિલા વડાપ્રધાન
🔺ઇન્દિરા ગાંધી

💠ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન
🔺મનમોહનસિંહ 2004-2012

💠સૌથી વધુવાર કાર્યકારી વડાપ્રધાન બનનાર
🔺ગુઝારીલાલ નંદા(બે વાર)

💠પ્રથમ કાર્યકારી વડાપ્રધાન
🔺ગુઝારીલાલ નંદા

💠સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર
🔺રાજીવ ગાંધી

💠સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર
🔺જવાહરલાલ નેહરુ

💠પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનનાર
🔺મોરારજીભાઈ દેસાઈ

💠અત્યાર સુધી માં કેટલા વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામ્યા?
🔺ત્રણ

💠ભારતના વડાપ્રધાન ને અમેરીકાના રાષ્ટ્રપતિ સાથે સરખાવનાર?
🔺ડૉ. બાબાસાહેબ આંબેડકર

💠સૌથી વધુ વયે વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ

💠કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપનાર
🔺મોરારજી દેસાઈ

💠પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ

📚📚 Mehul pandya:- 📚📚


Join:- @gyaanganga🌷🌷🌷
🔴 બંધારણ ની કલમો🔴

♦️79
✔️સંસદની રચના

♦️80
✔️ રાજયસભાની રચના

♦️81
✔️લોકસભાની રચના

♦️87
✔️રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન

♦️93
✔️લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ

♦️98
✔️સંસદનુ સચિવાલય

♦️110
✔️નાણાવિધેયક

Join:- @GyaanGangaOneLiner1🎎🎎
*નવલકથાકાર અને નવલકથા*

★મહાત્મા ગાંધીમાય એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ

★આર.કે.નારાયણધ ગાઈડ

★રોહિન્તો મિસ્ત્રીઅ ફાઇન બેલેન્સ

★સલમાન રશ્દીમિડનાઈટ ચિલ્ડ્રન

★અરુંધતી રોયગોળ ઓફ સ્મોલ થિંગ

★અમિતાવ ઘોષધ ગ્લાસ પેલેસ

★રવીન્દ્રનાથ ટાગોરગીતાંજલી

★ખુશવંતસિંહટ્રેન ટુ પાકિસ્તાન

Join :. @GyaanGangaOneLiner1
ગુજરાતી સાહિત્યના અગાઉ ની પરીક્ષામાં પૂછાયેલા બેસ્ટ પ્રશ્નો.

1) નવલકથા પેરેલિસિસ ના લેખક કોણ છે. ચદ્રકાંત બક્ષી

2) ચકોર નું નામ શેની સાથે સંકળાયેલું છે. કાર્ટૂન

3) ગુજરાતી સાહિત્યમાં કાવ્યનો હાઇકુ પ્રકાર કોણે પ્રચલિત કર્યો. સનેહરશ્મિ

4) જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ઉમાશંકર જોશી

5) ક્યાં જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકાર નું તખલ્લુસ વાસુકી છે. ઉમાશંકર જોશી

6) પ્રિયદર્શીની એ કોનું ઉપનામ છે. મધુસુદન પારેખ

7) જય જય ગરવી ગુજરાત ના રચયિતા કોણ છે. નર્મદ

8) લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે.ચનીલાલ મડિયા

9) હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે. આનંદશંકર ધ્રુવ

10) નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે. તળાજા

11) ગુજરાતી સાહિત્ય અકાદમી નું મુખપત્ર કયું છે. શબ્દ સૃષ્ટિ

12) ધૂમકેતુ નું મૂળ નામ જણાવો. ગૌરીશંકર જોષી

13) પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું. માનવીની ભવાઈ

14) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે. કવિ ખબરદાર

15) ક્યાં કવિના નિશિથ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું. ઉમાશંકર જોશી

16) રણજિતરામ સુવર્ણચંદ્રક સો પ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો. ઝવેરચંદ મેઘાણી

17) લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ ના કવિ કોણ છે. ઝવેરચંદ મેઘાણી

18) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા.ભિક્સુ અખાડા આનંદ

19) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે રુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર, અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે.
ગજરાતી સાહિત્ય પરિષદ

20) ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહીને નવાજ્યા હતા. કાકાસાહેબ કાલેલકર

21) સોક્રેટિસ નવલકથા ના સર્જક કોણ છે. દર્શક

22) હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે. કલાપી

23) સરસ્વતીચંદ્ર ના રચયિતા કોણ છે. ગોવર્ધનરામ ત્રિપાઠી

24) સફારી ક્યાં વિષયનું પાક્ષિક છે. વિજ્ઞાન

25) દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે. ગણવંત શાહ

26) છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ કયા કવિનો છે. રમેશ પારેખ

27) જનનીની જોડ સખી નહી... રચયિતા કોણ છે. કવિ બોટાદકર

28) નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે. બ.ક ઠાકોર

29) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે. કલાપી

30) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે.
સસ્કૃતિ

31) કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે. ગજરાત સાહિત્ય સભા

32) આદિ કવિ તરીકે કોણ જાણીતું છે. નરસિંહ મહેતા

33) એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે. વિનોદ ભટ્ટ

34) પન્નાલાલ પટેલ ની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો.
માનવી ની ભવાઈ

35) જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું પ્રતિજ્ઞા કોણે લીધી હતી. પરેમાનંદ

36) લાભ શંકર ઠાકર નું ઉપનામ શું છે. પનવસુ

37) નળાખ્યાનની રચના કોણે કરી. પરેમાનંદ

38) મળેલા જીવ કોની કૃતિ છે. પન્નાલાલ પટેલ

39) ઉશનસ ઉપનામ કયા સર્જકનું છે. નટવરલાલ પંડ્યા

40) વૈષ્ણવજન તો તેને કહીએ આ પંકિત કયા કવિની છે. નરસિંહ મહેતા

Join : @GyaanGangaOneLiner1
♦️ ફરતું ફરતું શમણું એક , આવ્યું વગડે અહીંયા છેક,
થાક્યું પાકયું બોલ્યું ! રામ ! સૂવા માટે આ છે ઠામ !

A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા

♦️ ઓ ઈશ્વર ભજિયે તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઈએ , થાય અમારા કામ.

A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા

♦️ શરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,
જેમાં સુખદુઃખ વામીએ , સો લાખન માં એક

A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા

♦️ઝર ગયા ને વેર ગયાં, વળી કાળોકેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર.

A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા

♦️ દરેક ચરણ માં 28 માત્રા કયા છંદ માં હોય છે ?

A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા

♦️ દરેક ચરણ માં 15 માત્રા કયા છંદ માં હોય છે ?

A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા

♦️ કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય.

A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા

♦️ વાડ થઈને ચિભડાં ગળે , સોંઘી વસ્તુ ક્યાંથી મળે ?
ખળ ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન.

A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા

♦️ગહન નયનો ઊંડા ઊંડા સરોવર શા લસ્યા,
શરદ-ધવલા આકાશોને ભરી સભરા હસ્યાં.

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઊતર્યું છે.

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️ હયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાછ પ્રીતે,
રે સંબંધો મરણ પછીએના છૂટે કોઈ રીતે.

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️ ઠરી મારી આંખો કબીરવડ તુંને નીરખીને.

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️ મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️ ભમો ભરત ખંડ માં સકળ ભોમ ખૂંદી વળી.

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️ ભલે નયનથી રહે સુદૂર તે છતાં રે પ્રિય !
સદાય તવ સ્થાન છે હૃદયના મયૂરાશને

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️ જસજસયલગા એ કયા છંદ નું બંધારણ છે ?

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️ યમનસભલગા એ ક્યા છંદ નું બંધારણ છે ?

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️નસમરસલગા એ કયા છંદ નું બંધારણ છે ?

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

♦️ મભનતતગાગા એ કયા છંદ નું બંધારણ છે ?

A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી

Join : @GyaanGangaOneLiner1
⚛️ પ્રથમ સોલિસીટર જનરલ

👉 સી. કે.દફતરી

⚛️ પ્રથમ કેબીનેટ સચિવ

👉 એન. આર. પીલ્લાઈ

⚛️ કેગના પ્રથમ વડા

👉 વી.નરહરીરાવ

⚛️ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર

👉 સુકુમાર સેન

⚛️ ભુમીદળના પ્રથમ વડા

👉 જનરલ માણેક શાહ


Join : @GyaanGangaOneLiner1
🔷 ગુજરાત ની જાણીતી ગુફાઓ

💊ઉપરકોટ ની બૌદ્ધ ગુફા(જૂનાગઢ)

💊ખાંભાલિકા ની ગુફાઓ(ગોંડલ,રાજકોટ)

💊તળાજા ની બૌદ્ધ ગુફાઓ (ભાવનગર)

💊જાબુવત નું ભોંયરું(રાણાવાવ),પોરબંદર

💊જોગીડા ની ગુફા(તારંગા)મહેસાણા

💊હિડિંમ્બા ની ગુફા(સાબરકાંઠા)

💊પાટણ થી પાલનપુર વચ્ચે આવેલ સુરંગ(પાલનપુર)

💊હુસેન દોશી ની ગુફા(અમદાવાદ)

💊 બાબા પ્યારા ની ગુફાઓ(જુનાગઢ)


Join:- @gyaanganga
🌳વનસ્પતિમાં વિવિધ તત્વોનું કાર્ય🌳

❇️બોરોન (B)❇️

- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

❇️કોપર / તાંબુ (Cu)❇️

- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

❇️લોહતત્વ (Fe)❇️

- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

❇️મેંગેનિઝ (Mn)❇️

- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

❇️મોલિબ્ડેનમ (Mo)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે.

❇️નિકલ (Ni)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

❇️ ક્લોરાઇડ (Cl)❇️

- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.
@gyaanganga
🔳 *વિજ્ઞાન* 🔳

🔵 રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
જવાબ:- ફેફસાં

🔵 શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
જવાબ:- ધમની

🔵 દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
જવાબ:- શિરા

🔵 લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵 બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵 બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
જવાબ:- એરનબર્ગ

🔵 બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- જીવાણું

🔵 'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵 સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
જવાબ:- પેનિસિલિન

🔵 મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
જવાબ:- પ્લાઝમોડિયમ

🔵 અમીબાના કારણે કયો રોગ થાય છે?
જવાબ:- એમેબિક મરડો

🔵 ફૂગથી થતા રોગો કયાં છે?
જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵 સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- અંડપિંડ

🔵 પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- શુક્રપિંડ

🔵 થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
જવાબ:- ગોઈટર

🔵 થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
જવાબ:- આયોડિન

🔵 થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
જવાબ:- થાઈરોકિસન

🔵 થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
જવાબ:- ગળાના ભાગે

🔵 માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵 માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
જવાબ:- લીવર(યકૃત)

🔵 લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ

🔵 એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ

🔵 ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

જવાબ:- જઠર


👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👌👌
1. આથવણ ની ક્રિયા એ કેવી ક્રિયા છે
☑️ *અજારક વિઘટન*

2. નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી
☑️ *Fobos*

3. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે
☑️ *સલ્ફયુરિક એસિડ*

4. આપનો સૂર્ય આકાશગંગા ના કેન્દ્ર થી આશરે કેટલો દૂર છે
☑️ *30,000 પ્રકાશવર્ષ*

5.યકૃત અને બરોળ મોટા થવા એ ક્યાં રોગનું લક્ષણ છે
☑️ *મેલેરિયા*

6.નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસ ના સૌથી મોટા સ્ત્રોત ને ઓળખો.
☑️ *કૃષિ*

7. મેઘધનુષ્ય ની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી
☑️ *શોષણ*

8. કોલસાનું પરિપક્વ સ્વરૂપ ક્યુ છે
☑️ *એન્થ્રેસાઈટ*

9. નિચેના પૈકી કયો તટસ્થ ઓકસાઈડ નથી
☑️ *S02*

10. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે
☑️ *નેત્રપટલ પર*

11. નિચેનાપૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે
☑️ *આમલી*

12. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે
☑️ *લંબમજ્જા*

13. એસીટોન નું IUPAC નામ શું છે
☑️ *પ્રોપેનોન*

14.કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે
☑️ *વિડાલ ટેસ્ટ*

15. બુધ ને કેટલા ઉપગ્રહ છે
☑️ *શૂન્ય*

Join:- @gyaanganga
🤵 કવિ અને કૃતિ

સ્વર્ગ અને પૃથ્વિ👉🏻ઝીણાભાઈ દેસાઈ

પૃથ્વી અને સ્વર્ગ👉🏻ગૌરીશંકર જોશી

__

જનમટ👉🏿ઈશ્વર પેટલીકર

મરણ ટીપ👉🏿જયંતિ ગોહેલ

_____

લોહીની સગ👉ઇશ્વર પેટલીકર.

લોહીનું ટીંપુ👉જ્યંત ખત્રી

_____

કાશ્મીર નો પ્રવાસ👉🏽કવિ કલાપિ

હિમાલય નો પ્રવાસ👉🏽કાકા સાહેબ કાલેલકર

ઇંગ્લેન્ડનો પ્રવાસ👉🏽મહિપતરામ નીલકંઠ

_____

કવિશ્વર👉🏻દલપતરામ

કવિવ👉🏻ન્હાના લાલ

_____

માનવીની ભવાઈ👉🏿પન્નાલાલ પટેલ

વની ભવાઈ👉🏿ઘીરુબેન પટેલ

માનવીનો માળો👉🏿પુષ્કર ચંદરવાકર

_____

દલપત પિંગળ👉દલપતરામ

બૃહદ પિંગળ👉રામનારાણ વિશ્વનાથ પાઠક

_____

આદિ કવિ👉🏽નરસિંહ મહેતા

મહા કવિ👉🏽પ્રેમાનંદ

ક્ત કવિ👉🏽દયારામ

_____

લીલુંડી ધરતી👉🏻ચુંનીલાલ મડીંયા

લીલુંડા લેજો👉🏻પુષ્કર ચંદરવાકર

_____

આખ્યાન ના પિતા👉🏿ભાલણ

આખ્યાન શિરોમણી👉🏿પ્રેમાનંદ

_____

બાી બહાર👉પ્રહલાદ પારેખ

ઉઘાડી બારી👉ઉમાશંકર જોશી

_____

ગતિ અને ધ્વનિ👉🏽જયંત ખત્રી

ધ્વનિ👉🏽રાજેન્દ્ર શાહ

_____

મસ્ત 👉🏻બાલશંકર ઉલલાસરામ કંથારિયા

મસ્ત કવિ 👉🏻ત્રિભુવન ભટ્ટ

_____

બેકાર 👉🏿ઈબ્રાીમ પટેલ

બેફામ 👉🏿બરકતઅલી વિરાણી


●═══════════════════●
JOIN ➤
@gyaanganga
●═══════════════════●
2024/05/13 22:39:33
Back to Top
HTML Embed Code: